Home> Gujarat
Advertisement
Prev
Next

ગંભીર બેદરકારી; માસૂમ બાળક આખી રાત શાળામાં પુરાઈ રહ્યો, ડરથી હાલ થયા બેહાલ

મેઘરજના છીકારી પ્રાથમિક શાળા-2માં ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષકોની બેદરકારીના કારણે બાળક શાળાના ઓરડામાં જ પુરાઈને રહી ગયું. વિદ્યાર્થીને ઓરડામાં છોડીને તાળુ મારીને જતા રહેતા બિચારો વિદ્યાર્થી શાળામાં પુરાઈને રહ્યો. 

ગંભીર બેદરકારી; માસૂમ બાળક આખી રાત શાળામાં પુરાઈ રહ્યો, ડરથી હાલ થયા બેહાલ

સમીર બલોચ, અરવલ્લી: મેઘરજના છીકારી પ્રાથમિક શાળા-2માં ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષકોની બેદરકારીના કારણે બાળક શાળાના ઓરડામાં જ પુરાઈને રહી ગયું. વિદ્યાર્થીને ઓરડામાં છોડીને તાળુ મારીને જતા રહેતા બિચારો વિદ્યાર્થી શાળામાં પુરાઈને રહ્યો. 

fallbacks

વેરો વસુલવા હવે AMC આકરા પાણીએ, ઈતિહાસમાં પહેલીવાર યોજાશે જાહેર હરાજી

મળતી માહિતી મુજબ મેઘરજની છીકારી પ્રાથમિક શાળા-2માં ધોરણ 6માં અભ્યાસ  કરતો મૌલિક ખરાડી શિક્ષકોની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો. મૌલિકે આખી રાત શાળાના રૂમમાં રહેવાનો વારો આવ્યો. સવારે 6 વાગ્યે શાળામાંથી તે બહાર નીકળી શક્યો. પરિવારજનો આખી રાત મૌલિકને શોધતા રહ્યાં પણ કોઈ ભાળ મળી નહતી. 

PICS ગિર સોમનાથ: ગજબ છે આ ગામના ખેડૂતોનું ભેજુ, જાત મહેનતે કરે છે બમણી કમાણી

આખરે સવારે 6 વાગે મૌલિક શાળામાંથી બહાર આવી શક્યો. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારમએ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More